Gujarati Good Morning videos by AJ Denisha Watch Free
Published On : 13-Mar-2019 08:00am3.1k views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
50 Comments
Nirav Patel SHY. જે ખામીઓ શોધે છે એ ખૂબીઓ ને બરાબર છે અને જે ખૂબી જ્યાં શોધે છે એ માત્ર મોઢામાં ગળપણ લગાડવા જેવું છે. કંઈક ખોટું લાગ્યું હોય તો માફ કરશોજી...?
એવાં કામ કરવા જોઈએ કે જેનાથી પિતા નું માથું ગર્વ થી ઉંચુ થાય. અને પિતા ગર્વ થી કહે કે આ મારી સંતાન છે.
Mukesh Ghumra એક બાપ ને જો પોતાની દીકરી પર ગર્વ હોય તો પછી બીજું શું જોઈએ. Thank you Papa. તમારા આશીર્વાદ અને સાથ ના જ કારણે જે છું એ છું.
Nirav Patel SHY આપણું સમાજ અને માનસિકતા ધીરે ધીરે પણ ખુલી રહી છે, સ્ત્રીઓ હંમેશા થી હિંમતવાન રહિજ છે, હવે ક્ષેત્ર બદલાયા છે. જે ખૂબ જ ગર્વ ની વાત છે
બસ આજ ખામી છે આપણી @rag આપણે ખૂબીઓ જોવાના બદલે ખામીઓ શોધવા લાગી જઈએ છીએ
પણ પાંચ વર્ષમાં લોકો ને નહી પરંતુ માત્ર અેક જ દિવસ માં ખબર પઽી જાય કે આ કોઈ મહિલા જ છે કારણ કે કોઇ આવે તો પુછવું તો પડે ને કે કેવા વાળ કે કેવી દાઢી રાખવી છે...?
અને આ અવાજ જ સાંભળી ને લોકો ને ખબર પડી જાય છે કે આ સ્ત્રી છે.
the great and brave both sisters nobody think about people will what say Danish very nice story
ख़ूबज सहजता भरी रजुआत ना अभिनंदन, मने मारी दीकरी अटलेके आप aj denisha ऊपर ख़ूबज गर्व छे। ख़बज सुन्दर पण लागे छे। स्टोरी हार्ट टचिंग छे।
वेलडन सदाय प्रगति करो तेवा आशीर्वाद।
આપણાં સમાજમાં ઘણા એવા કિસ્સા છે જે પ્રકાશમાં નથી આવતાં. કેટલીય સીંગલ મધર પણ એવી હોય છે જે પોતાનાં બાળકો માટે પોતાની ખુશીઓનો ત્યાગ કરી. એક બાપની ગરજ સારે છે.
Bhavna Ghumra દીકરો કે દીકરી આ ભેદ આપણો સમાજ કરે છે... ખરેખર સંતાન તરીકે જ ઓળખવું વધુ મહત્વ નું છે. આભાર . આવીજ રીતે તમને ગમતી વાતો લઈને અમે આવતા રહીશું.
Nirav Patel SHY આટલી હિંમત કેળવવી એ બોવ બહાદુરી નું કામ છે ... આ છોકરીઓ ને સલામ છે..
hi denisha aj Ni tamari story samaj ni ankh kholi dikri pan dikra Ni jagya e koi pan Kam Kari Ane mara pita nu praud Bani sake 6 Ane ha ek vat kahevi Rahi k mare ek j dikri 6 pan dikra Ni khot lagva nahi didhi Mari dikri pan amru praud 6 , beautiful speech ,Maja avi ,
Sharad vala ખરી વાત કરી. પણ ધીરે ધીરે સમય બદલી રહ્યો છે, ને આપડે જાત બદલાવ થીજ શરૂ કરી શકીએ .
ખુબજ પ્રેરણાદાયી...!
હું મારા parents ને ગર્વ એટલું જ કરીશ કે હું જે કઈ કાર્ય કરીશ તેમાં પ્રામાણિકતા અને ઈમાનદારી રાખીશ....!
જે બાડકો ને માતા પિતાનું ગવૅરવ જે માતા પિતા ને બાડકોનું ગવૅરવ હોય તે કુટુંબ ( ઘર ) વસુંધરે કુટુંબ કહેવાય.
વાહ... પ્રેરણાદાયી વાર્તા.... ખરેખર લોકો સલાહ આવવા જરૂર આવશે, પણ કોળિયો જમાડવા કોઈ નહિ. સમાજને ટીકા કરવામાં રસ છે. પણ એ દીકરીઓ એ જે કર્યું તે ખરેખર સલામીને પાત્ર છે
ખૂબ જ સરસ રજુઆત.....
નારીઓ આજ સુધી હંમેશા સન્માનને જ લાયક રહી છે,પરંતુ લોકોની મનોવૃત્તિ સ્ત્રીઓને એ નજરથી ઓળખી જ નથી શકી ,અને એટલે જ આજે કદાચ દેશમાં સ્ત્રીઓના રક્ષણની વધારે જરૂર છે ....
બાકી તો નારીશક્તિમાં એ ક્ષમતા છે ,જે ઈતિહાસને પણ બદલવાની તાકાત રાખે છે....
કોઈ પણ કામ સ્ત્રી કે પુરુષ જ કરી શકે એવું નથી... પોતાનું માન સન્માન જળવાઈ રહે એવુ કોઈ પણ કામ કરવા મા કઈ જ ખોટુ નથી.
ખૂબ સરસ કિસ્સો રજૂ કર્યો.
nice